________________
ચતુર્વિશતિ જિન દેવવંદન
૧૨૩ ઉપગારી અવનીતલે, ગુણ અનંત ભગવાન લલના; અવિનાશી અક્ષય કલા, વરતે અતિશય ધામ લલના છે આદિમારા ગ્રહવાસે પણ જેહને, અમૃતફલનો આહાર લલના; તે અમૃતફલને લહે, એ જુગતું નિરધાર લલના આદિવ છે ૩. વંશ ઈક્ષાગ છે જેહનો, ચઢતે રસ સુવિશેષ લલના; ભરતાદિક થયા કેવલી, અનુભવ ફલ રસ દેખ લલના આદિવ ૪ નાભિરાયા કુલ મંડ, મરૂદેવી સર હંસ લલના; ઋષભદેવ નિત વંદિયે, જ્ઞાનવિમલ અવતંસ લલના. છે આદિ છે ૫ છે
પછી જયવયરાય “આભવમખેડા સુધી કહેવા, ત્યાર પછી ખમા દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી અજિતનાથ જિન આરાધનાથં ચૈત્યવંદન કરૂં? ઈચ્છ, કહી. ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે | શ્રી અજિતનાથ જિન દેવવંદન
ચૈત્યવંદન-શુદી વૈશાખની તેરશે, ચવિયા "વિજયંત; મહા સુદિ આઠમ જનમીયા, બીજ શ્રીઅજીત; મહા સુદ નવમે મુનિ થયા, પષી ઇગ્યારસો ઉજજવલ ઉજજવલ કેવલી, થયા અક્ષય કૃપારસ; ચેત્ર (વૈશાખ) શુકલ પંચમી દિને એ, પંચમ ગતિ લહ્યા જેહ ધીરવિમલ કવિરાયનો, નય પ્રણમે ધરી નેહ / ૧ / ૧. વિજય બોલે. ૨ મહિમા બોલે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org