________________
દેવવંદનમાલા
થાય-Xઋષભ જિન સુહાયા, શ્રીમરૂદેવી માયા; કનક વરણ કાયા, મંગલા જાસ જાયા; વૃષભ લંછના પાયા, દેવ નર નારી ગાયા; પણ સંય ધનુ છાયા, તે પ્રભુ ધ્યાન ધ્યાયા છે ૧છે એ તીરથ જાણી, જિન ત્રેવશ ઉદાર; એક નેમ વિના સવિ, સમવસર્યા નિરધાર; ગિરિકંડણે આવી, પહોતા ગઢ ગિરનાર ચૈત્રી પૂનમ દિને, તે વંદૂ જયકાર . ૨જ્ઞાતાધર્મ
ગે, અંતગડ સૂત્ર મઝાર; સિદ્ધાચલ સિયા, બેલ્યા બહુ અણગાર; તે માટે એ ગિરિ, સવિ તીરથ શિરદાર; જિન ભેટે થાવે, સુખ સંપત્તિ વિસ્તાર મારા ગોમુખ ચસરી,શાસનની રખવાલ; એ તીરથ કેરી, સાંનિંધ કરે સંભાલ; ગિરૂઓ જસ મહિમા. સંપ્રતિકાલે જાસ; શ્રી જ્ઞાનવિમલસૂરિ, નામ લીલા વિલાસ. ૪
પછી નમૂત્થણું જાવંતિ ચેઈઆઈ કહી ખમાસમણ દઈ, જાવંત કેવિસાહૂ નઈ કહી સ્તવન કહેવું. તે આ પ્રમાણે– શ્રી ઋષભદેવ જિન સ્તવન
[ લલનાની દેશી.] આદિ કરણ અરિહંત છે, લગડી અવધાર, લલના પ્રથમ જિણેસર પ્રણમીયે, વાંછિત ફલ દાતાર લલને શા આદિકરણ અરિહંતજી [એ આંકણી ]
૪ થાયની પ્રથમ ગાથા માલિની છંદમાં અને બાકીની ૩ પુડરગિરિમહિમા, એ દેશમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org