________________
શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત૧ ચતુવિ શતિ જિન દેવવંદન | શ્રી આદિજિન દેવવંદન છે
સ્થાપનાચાર્ય (આચાર્યજી આગળ અથવા નવકાર, પંચિંદિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને ઈરિયાવહીયા તસ્સઉત્તરી, અન્નત્થ૦ કહી એક લોગસ્સને કાઉસગ્ગ કરે અને ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ન કરી, પારી પ્રગટ લેગસ્સ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! શ્રી રાષભનાથ જિનઆરાધનાર્થ ચિત્યવંદન કરૂં? ઈચ્છ, કહી ગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે ચિત્યવંદન કરવું.
ચૈત્યવંદન-પ્રથમ જિનેશ્વર ઋષભદેવ, સવદૂથી ચવીયા; વદી ચઉથે આષાઢની શકે સંસ્તવિયા; અષ્ટમી ચિત્રહ વદી તણી, દિવસે પ્રભુ જાયા; દીક્ષા પણ તિહિજ દિને, ચઉનાણું થાય; ફાગુણ વદી ઈગ્યારસે એ, જ્ઞાન લહે શુભ ધ્યાન; મહા વદી તેરસે શિવ લહ્યા, પરમાનંદ નિધાન : ૧
પછી અંકિચિ નમુત્થણે અરિહંત ચેઈથાણું અર્થ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પારી નમેડીંત કહી એક થય કહેવી. પછી લેગસ્સ સવ્વલેએ અરિહંત અન્નથ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરે પછી પારી બીજી થાય કહેવી. પછી પુખરવર૦ સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ અત્થવ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી મારી ત્રીજી થય કહેવી. પછી સિદ્ધાણું૦ બુદ્ધાણં વેયાવચ્ચગરાણું અન્નથઇ કહી નમેડીંત કહી ચાથી થાય કહેવી. તે થો આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org