________________
૧૧૪
દેવવંદનમાલા
તિહાઉ વંદણયા પણિવાય નમુક્કારા, વરૂણા સેલ સયસીયાલા છે ૨ ઈગસિઈસયં ત પયા, સગનઉઈ સંપયા ઉ પણ દંડા બાર અહિગાર ચઉર્વ-દણિજજ સરણિજજ ચકહ જિનું રા ચઉરો થઈ નિમિત્ત-બારહ હેઉ આ સેલ આગાર છે ગુણવીસ દોસ ઉસ્સગ્ગ, માણ થરં ચ સંગ વેલા જ દસ. આસાયણચાઓ, સર્વે ચિઈવંદણાઈ ઠાણાઇ છે ચઉવીસ દુવારેહિં, દુસહસ્સા હુતિ ચઉ સયા આપા તિત્નિ નિસીહી તિન્નિઉ, પાહિણા તિત્રિ ચેવ આરાધાય છે. નવપદપર્વારાધન અતિ મહાન પ્રભાવશાળી છે અને દિવસે દિવસે તેની આરાધના બલવત્તર રીતે પૂબ જ શાસન પ્રભાવના પૂર્વક આરાધાય છે. આ ચૈત્ર માસના નવપદ આરાધનના પર્વને અંતિમ દિવસ તે સર્વમાં સર્વશ્રેષ્ઠ છે ને તે દિવસે ચૈત્રી પૂનમ દેવવંદન આરાધાય છે. આ દેવવંદન સામાન્ય રીતે કોઈ વિશિષ્ટ શક્તિસંપન્ન કરાવે ત્યારે થાય છે. કારણ કે આને મહિમા મંગલકારી સાથે વિદ્ધના નાશરૂપ છે અને તેની પાછળ શક્તિ મુજબ અર્થવ્યય પણ હોય છે.
ઉપરાંત આ ચિત્રી દેવવંદનમાં સંતિક, નમિઉણું, જયતિહઅણુ, ભક્તામર અને ચૈત્યવંદનભાષ્ય એ પાંચ મહાચમત્કારિક તેની પણ આરાધના કરવામાં આવે છે.
સંતિક તેત્રમાં શાંતિનાથની સ્તુતિદ્વારા શાસનદેવ અને શાસનદેવીઓની આરાધના અને તે દ્વારા શાંતિની પ્રાર્થના છે. નમિઊણસ્તોત્ર, આનું બીજું નામ મહાભયને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org