________________
ચૈત્રી પૂનમનાં દેવવંદન
૧૧૩ ઝાલરી ઝણકાર; વાજિંત્ર નવ નવ છંદ શું એ, ગાઓ જિનગુણ ગીત; જ્ઞાનવિમલ પ્રભુતા હો, જિમ હોય જગે જસ રીત છે છે અથચૈત્યવંદન ભાષ્ય પ્રારભ્યતે |
વંદિતૃ વંદણિજે, સવે ચિઇવંદણાઈ સુવિયાર છે બહુ વિતિભા ચૂણી-સુયાણસારેણ ગુચ્છામિલા દહતિ અહિગમપણુગ, દુદિસિ તિહુગ્રહ
૧ દિવાળીના દેવવંદને દિવાળી પર્વમાં આરાધાય છે. અને તેમાં પ્રભુ મહાવીર પરમાત્મા તથા ગૌતમ ગણધર ભગવંતની પર્યું પાસના અને ગુણાનુવાદ કરવામાં આવે છે. જ્ઞાનપંચમીનાં દેવવંદનાં પાંચ જ્ઞાનનું સ્વરૂપ અને તેનું વર્ણન કરવામાં આવેલ છે. મૌન એકાદશીનાં દેવવંદન–મૌન એકાદશી-માગશર સુદી ૧૧ના દિવસે આરાધાય છે, તેમાં મૌન એકાદશીએ તીર્થકર ભગવાનનાં થયેલાં કલ્યાણકે તેમ જ વર્તમાન ચૌવીશીના તીર્થકર ભગવાનનાં કલ્યાણકનાં સ્તવને, ચૈત્યવંદને વગેરે આપવામાં આવેલ છે. ચોમાસીનાં દેવવંદનમાં વીશે તીર્થકર ભગવાનની તથા પ્રસિદ્ધ પ્રસિદ્ધ મહાન તીર્થોની સ્તવના અને આરાધના કરવામાં આવે છે. આ ઉપરનાં બધાં દેવવંદને નિયત નિયત પર્વ દિવસે ધમભાવના ભાવિક ભક્તવર્ગ અવશ્યમેવ આરાધે છે.
* પરંતુ આ ચૈત્રી પૂનમનાં દેવવંદનની આરાધના તે પરમ પાવન શાશ્વત પર્વ ચૈત્રી અદૂઈને અંતિમ દિવસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org