________________
૧૧૨
દેવવંદનમાલ
શ્રી વિમલગિરિજીનું સ્તવન છે. તીરથ વારૂ એ તીરથે વારૂ સાંભલજે સે તારે રે, ભવજલનિધિ તરવા ભવિ જનને, પ્રહણ પરે એ તારૂ રેતીરથ૦ લા એ તીરથનો મહિમા મોટા, નવિ માને તે કારૂ રે; પાર ન પામે કહેતાં કેઈ, પણ કહીયે મતિ સારૂ રે છે તીરથ છે ર છે સાધુ અનંતા ઈહાંકણે સિદ્ધા, અંત કર્મના કીધાં રે; અનુભવ અમૃત રસ જિણે પીધા, અભયદાન જગ દીધાં રે છે તીર્થ છે ૩ છે નમિ વિનમિ વિધાધર નાયક, દ્રવિડ વારિખિલ જાણો રે; થાવા શુક સેલગ મુનિ ને નારદ મુનિવર, શાંબ પ્રદ્યુમ્ન કુમારે રે; મહાનંદ પદ પામ્યા તેહના, મુનિવર બહુ પરિવાર કરે છે તીરથ૦ ૫. તેહ ભણું સિદ્ધક્ષેત્ર એહનું, નામ થયું નિરધાર રે, શત્રુજય કલ્પ માહામે, એહનો બહુ અધિકાર રે તીરથ છે | તીરથ નાયક વાંછિત દાયક, વિમલાચલજે ધ્યાવે રે; જ્ઞાનવિમલસૂરિ કહે તે ભવિને, ધર્મ શર્મ ઘરે આવે રે તીરથ૦ | ૭ | ઈતિ
છે તૃતીય ચૈત્યવંદન છે માદલ તાલ કંસાલ સાર, ભુગલ ને ભેરી ઢોલ દદામા (દુંદુભી) દડવડી, સરણાઈનફેરી; શ્રી મંડલ વીણા બાવ, સારંગી સારી, તંબૂરા કડતાલ શંખ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org