________________
અધિકારીઓ તાલ સાયલા તાર
ચૈત્રી પૂનમનાં દેવવંદન
૧૧૧ ભયફેદ રણમે જ્ઞાનવિમલ સૂરદ જેહના અહોનિશ પદ અરવિંદ, નામે પરમાનંદ ૧ શ્રી સીમંધર જિનવર રાજે, મહાવિદેહે બાર સમાજે, ભાખે ઈમ ભવિ કાજે; સિદ્ધક્ષેત્ર નામે ગીરિરાજે, એહ જ ભરત માંહે એ છાજે, ભવજલ તરણ જહાજે; અનંત તીર્થકરવાણ ગાજે, ભવિ મન કેરા સંશય ભાંજે, સેવક જનને નિવાજે, વાજે તાલ કંસાલ અવાજે ચૈત્રી મહોત્સવ અધિક દીવાજે, સુર નર સજી બહુ સાજે
૨ રાગ દ્વેષ વિષે ખીલણ મંત, ભાજી ભવ ભય ભાવઠ બ્રાંત, ટાલે દુઃખ દુરંત; સુખ સંપત્તિ હોય જે સમરંત, ધ્યાયે અહનિશ સઘલાં સંત, ગાયે ગુણ મહંત, શિવસુંદરી વશ કરવા તંત, પાપ તાપ પીલણ એ જંત, સુણીએ તે સિદ્ધાંત, આણી મોટી મનની ખંત,ભવિયણ ધ્યાવો એકણું ચિત્ત, રાનવેલાઉલહંત મારા આદિ નેશ્વર પદ અનુસરતી, ચતુરંગુલ ઊંચી રહે ધરતી, દુરિત ઉપદ્રવ હતી; સરસ સુધારસ વચણ ઝરંતી, જ્ઞાનવિમલ ગીરિ સાનિધ્ય કરંતી, દુમન દુષ્ટ દલંતી; દાડિમ પદ્ધ કલી સમદંતી, જતી ગુણ ઇહાંરાજીપંતી, સમકિત બીજ વપંતી ચકેસરી સુરસુંદરી હુંતી, ચૈત્રીપૂનમ દિન આવું તી, જય જયકાર ભણતી . ૪
૧. બાર પર્ષદે, ૨. નષ્ટ કરવા, ૩. ભવભ્રમણ, ૪. વશીકરણ, ૫. રણ, દ. બંદર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org