________________
૧૧૦
દેવવંદનમાલા ! છે પ્રથમ થાય છેડો છે જિહાં ગયેતર કડાકડી, તેમ પંચાશી અલખ વલી જેડી, ચુમ્માલીશ સહસ્સ કેડી; સમવસર્યા જિહાં એતી વાર, પૂર્વ નવાણું એમ પ્રકાર, નાભિ નરિદ મલ્હાર છે ૧. સહકુટ અષ્ટાપદ સાર, જિન ચૈવીશ તણું ગણધાર, પગલાંને વિસ્તાર; વલી જિનબિંબ તણો નહીં પાર, દેહરી થંભે બહુ આકાર, વંદુ વિમલગીરિ સાર છે ૨ એંશી સીત્તેર સાઠ પચાસ, બાર યણ માને જસ વિસ્તાર, ઈગ દુતિ ચઉ પણ આર; માને કહ્યું એનું નિરધાર, મહિમા એહન અગમ અપાર, આગમ માંહે ઉદારોફાચૈત્રી પૂનમ દિન શુભ ભાવે, સમકિતદૃષ્ટિ સુરનર આવે, પૂજા વિવિધ રચાવે; જ્ઞાનવિમલસૂરિ ભાવના ભાવે, દુરગતિ દરગ દૂર ગમાવે, બોધિબીજ જસ પાવાઝા
| દ્વિતીય થય જોડો છે
શત્રુંજય સાહેબ પ્રથમ નિણંદ, નાભિ ભૂપ કુલ કમલ દિણંદ, મરૂદેવીને નંદ જસ મુખ સેહે પૂનમ ચંદ, સેવા સારે ઇંદ નરિંદ, ઉમૂલે દુઃખ દંદ વંછિત પુરણ સુરતરૂકંદ, લંછન જેહને સુરભિનંદ, કેડે ભવ
૧. વૃષભ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org