________________
ચૈત્રી પૂનમનાં દેવવંદન
૧૦૯
છે દેવવંદનનો પાંચમો જાડો છે
વિધિ–અહીંયાં પૂર્વની પેરે સર્વ વસ્તુ દસને બદલે પચાસ લેવી, અને સર્વ વિધિમાં દશને ઠેકાણે પચાસ પચાસ કરવી. છેવટે ચૈત્યવંદન ભાષ્ય કહેવું અને દેવવંદનની વિધિ પણ પ્રથમની પેઠે જાણવી, જે જેડાને અંતે આપેલ છે.
છે પ્રથમ ચિત્યવંદન છે શેત્રુંજય શિખરે ચઢીયા સ્વામી, કહીયે હું અર્ચીશું;રાયણ તરૂવર તલે પાય, આણું દેચચીશું; ન્હવણ વિલેપન પૂજના, કરી આરતી ઉતારીશ; મંગલ દીપક જ્યોતિ શુતિ, કરી દુરિત નિવારીશ; ધન્ય ધન્ય તે દિન મારે એ, ગણેશ સફલ અવતાર; નય કહે આદીશ્વર નમો, જીમ પામો જયકાર છે ૧
છે દ્વિતીય ચૈત્યવંદન | તુજ મૂર્તિને નિરખવા, મુજ નયણું તરસે તુમ ગુણગણુને બોલવા, રસના મુઝ હરખે; કાયા અતિ આણંદ મુજ, તુમ યુગ પદ ફરસે; તો સેવક તાર્યા વિના, કહા કિમ હવે સરશે, એમ જાણીને સાહેબ એ, નેક નજરે મોહિ જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનાજરથી, તે શું જે નવિ હોય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org