________________
ચૈત્રી પૂનમનાં દેવવંદન
૧૧૫
ચપણમા તિવિહા પૂયા ય તહા,અવસ્થતિય ભાવણ ચેવાદા તિદિસિ નિરિખણ વિરઈ, પયભૂમિ પમજજનું ચ તિખુત્તો છે વિજ્ઞાતિયં મુદા-તિયં ચ તિવિહં ચ પણિહાણે કા ઘર જિગુહર જિણપૂઆ, વાવારાઓ નિસાહિતિગં છે અગ્નદારે મઝે, તઈયા ચિઇવંદણાસમા અંજલિબદ્ધો અદ્ધો, ણઓ પંચંગઓ આ તિપણામાં એ સવ્વસ્થ વા તિવારં, સિરાઇનમણે પણામતિયા અંગગ્ય ભાવ ભેયા, પુષ્કાહાર ઘુઈહિં પૂયાતિગ પંચુવયારા અ, ચાર સવયારા વા ૧૦ ભાવિન્જ
નાશ કરનાર સ્તોત્ર છે. આમાં પાર્શ્વનાથની સ્તુતિદ્વારા અષ્ટ ભયનો નાશ અને વિનને નાશ થાય છે. આ સ્તંત્ર પણ ચમત્કારિક તેત્ર છે, જયતિહુઅણ. આ તેત્ર અપભ્રંશ ભાષામાં રચાયેલા પાર્શ્વનાથનું ચમત્કારિ સ્તોત્ર છે. આ સ્તંત્ર દ્વારા અનેક ઉપદ્રવના નારા સાથે લબ્ધિપ્રાપ્તિ સમાયેલ છે, માનતુંગસૂરિકૃત ભક્તામર સ્તોત્ર પણ પ્રભુના ગુણગાનમાં તલ્લીન બનાવનાર ભાવવાહી તેત્ર છે. આ ઉપરાંત ચૈત્યવંદન ભાષ્ય દ્વારા ચૈત્યની મર્યાદા પ્રભુનાં દર્શન, દેવવંદનને ફલિતાર્થ વિગેરે જણાવ્યું છે. આથી આ દેવવંદનમાં સ્તવને, ચૈત્યવંદને ઉપરાંત આ પાંચ વસ્તુ મૂકી શાંતિકારક અને ફલદાયક એ બે ઈષ્ટ સિદ્ધિરૂપ આ દેવવંદન ખૂબ જ આરાધનીય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org