________________
ચૈત્રી પૂનમનાં દેવવંદન
૧૦૧ મુજ ચિતે રૂાલાજેહ અનંત થયા છન કેવલી, જેહ હશે વિચરંતા તે વલી; જેહ અસાય સાસય વિહું જગે, જનપડિમા પ્રણમું નિત જગમગે મારા સરસ આગમ, અક્ષર મહોદધિ, ત્રિપદી ગંગ તરંગ કરી વધી; ભવિક દેહ સદા પાવન કરે, દુરિત તાપ રજમલ અપહરે પરાજીનશાસન ભાસન કારિકા, સુરસુરીજીન આધારિકા; જ્ઞાનવિમલ પ્રભુતા દિયે દંપતી, દુરિત દુષ્ટતણ ભય જીપતી છે કે છે દ્વિતીય થાય જેડો છે
[માલિની વૃત્ત ] સવિ મલિ કરી આવો, ભાવના ભવ્ય ભાવે; વિમલગિરિ વધાવો, મોતિયાં થાલ લાવે; જે હોય શિવ જાવ, ચિત્ત તો વાત ભાવો ન હોય દુમન દા, આદિ પૂજા રચા ના શુભ કેશર [ધસી] ઘોલી, માંહે કર ચોલી પહેરીસિત પટલી,વાસિયે ગંધ ધોલી; ભરી પુષ્કર નોલી, ટલિયે દુઃખ હોલી; સવિ 'નવર ટોલી, પૂછયે ભાવ ભોલી પારા શુભ અંગ અગ્યાર તેમ ઉપાંગ બાર વલી મૂલ સૂત્ર ચાર, નંદી અનુગદ્વાર; દશ પન્ના ઉદાર, છેદ ષ વૃત્તિ સાર,પ્રવચન વિસ્તાર ભાષ્ય નિર્યુક્તિસાર એવા જય જયનંદા, જેનદૃષ્ટિ સૂરદા; કરે પરમાનંદા, ટાલતા દુઃખ દંદા, જ્ઞાનવિમલ સૂરદા, સામ્ય માકંદ કંદા; વર વિમલ ગિરીંદા, ધ્યાનથી નિત્ય ભદાયકા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org