________________
૧૦૨
દેવવંદનમાલા
| શ્રી સિદ્ધાચલજીનું સ્તવન છે
[આજ સખી શંખેસર–એ દેશી ] એ ગિરૂઓ ગિરિ રાજી, પ્રણમીજે ભાવે ભવ ભવ સંચિત આકરાં, પાતકડાં લાવે છેલો વજલેપ સમ જે હોવે,તે પણ તસ દૂરએહનું દર્શન કીજીએ, ધરી ભક્તિ પડુરો રો ચંદ્રશેખર રાજા થયે, નિજ ભગિની લુબ્ધ તે પણ એ ગિરિ સેવતા, ક્ષણ માટે સિચ્યો જેવા શુક રાજા જય પામીયો, એહને સુપસાયે; ગૌહત્યાદિક પાપ જે, તે દૂર પલાયે છે જ અગમ્ય અપેય અભક્ષ્ય જે, કીધાં જેણે પ્રાણી; તે નિર્મલ ઈણ ગિરિ થયા એ જનવર વાણીપા વાઘ સર્પ પ્રમુખ પશુ, તે પણ શિવ પામ્યા; એ તીરથે સેવ્યા થકી, સવિ પાતક વાગ્યા દરે ચૈત્રી પૂનમે વંદતાં, ટલે દુખ કલેશ જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી, હોય સુજસ વિશેષ કા
પ્રેમે પ્રણમે પ્રથમ દેવ, શત્રુંજય ગિરિ મંડન; ભવિયણ મન આનંદ કરણ, દુઃખ દોહગ ખંડણ; સુર નર કિન્નર નમે તુજ, ભક્તિશું પાયા; પાવ પંક ફેડે સમી, પ્રભુ ત્રિભુવન રાયા: જ્ઞાનવિમલ પ્રભુ તુમ તણે, ચરણે શરણે રાખે; કર જોડીને વિનવું, મુક્તિમાર્ગ મુજ દાખો ફા
પછી મામા હતોત્ર ની માળે રહેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org