________________
૧૦૦
દેવવંદનમાલા
છે દેવવંદનનો ચોથો જોડો છે ,
વિધિ-પૂર્વની માફક જાણવી. વિશેષમાં સઘળી વસ્તુ અને સઘળી ક્રિયામાં દશને ઠેકાણે ચાલીસ જાણવી. અહીંયાં સંતિકને સ્થાને “ભક્તામર” અગર “કલ્યાણ-મંદિર” કહેવું. જે જોડાને અંતે લખેલ છે. તેમજ દેવવંદનની વિધિ પહેલાંની પેઠે જાણવી.
છે પ્રથમ ચિત્યવંદન છે શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરીક ગિરિ સાચે વિમલાચલને તીર્થરાજજસ મહિમા જા, મુક્તિનિલય શતકૂટ નામ, પુષ્પદંત ભણજે, મહાપ ને સહસ્રપત્ર, ગિરિરાજ કહીજે; ઇત્યાદિક બહુ ભાતિસં એક નામ જપો નિરધાર, ધીરવિમલ કવિરાજને શિષ્ય કહે સુખકાર ના
છે દ્વિતીય ચૈત્યવંદન ! રજત કનક મણિ જડિતનાં, ભૂષણ વિરચા તિલક મુકુટ કુંડલ યુગલ, બેહેરખા બનાવે; રૂચિર
જ્યોતિ મેતી તણા, કંઠેઠવો હાર કંદરે શ્રીફલ કરે, આપીજે સાર; એણિ પરે બહુવિધ ભૂષણે, શોભા જીન દેહ જ્ઞાનવિમલ કહે તેહને, શિવવધૂ વરે ધરી નેહ ના
છે પ્રથમ ય જોડો છે નહષભદેવ નમું ગુણ નિર્મલા, દૂધ માંહે ભૂલી સીપલા; વિમલશેલ તણા શણગાર છે, ભવ ભવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org