________________
9
ચૈત્રી પૂનમના દેવવંદન ઉજૂલે કંદમરુદેવી માતાનો નંદ,તે વંદૂ મન ઘરી આણંદના ત્રણ ચોવીશી બિહત્તર જિના ભાવ ધરી વંદૂ એકમના; અતીત અનાગત ને વર્તમાન, તિમ અનંત જિનવર ધરો (ધ) ધ્યાન મારા જેહમાં પંચ કહ્યા વ્યવહાર, નય પ્રમાણ તણું વિસ્તાર તેહના સુણવા અર્થ વિચાર, જિમ હોય પ્રાણુ અલ્પ સંસાર. શ્રી જિનવરની આણ ધરે, જગ જશવાદ ઘણા વિસ્તરે શ્રી જ્ઞાનવિમલસૂરિ સાન્નિધ્ય કરે, શાસનદેવી સંકટ હરે માદા
છે દ્વિતીય થાય જેડો છે પ્રણો ભવિયા રિસહ જિસેસર, શત્રુંજય કરે રાયજી, વૃષભ લંછન જસ ચરણે સોહે, સોવન વરણી કાય ,ભરતાદિક શત પુત્ર તણો જે,જનક અયોધ્યા રાયજી, ચિત્રી પુનમને દિન જેહના, મોટા મહોત્સવ થાય છે તો અષ્ટાપદ ગિરિ શિવપદ પામ્યા, શ્રી રિસહસરસ્વામીજી,ચંપાએ વાસુપૂજ્ય નરેસર,નંદન શિવગતિ ગામી જી, વીર અપાપાપુર ગિરનારે, સિદ્ધા
મણિંદ જી,વીશ સમેત ગિરિશિખરે પહોંતા.એમ ચોવિશે વંદો જી મારા આગમ નાગમતા પર જાણે, સવિ વિષનો કરે નાશ ; તાપ વિષ દૂર કરવા,નિશિદિન જેહ ઉપાસે છે; મમતા કંચુકી કીજે અલગી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org