________________
દેવવંદનમાલા
એટલે ફેર કે, દશ દશ વસ્તુને ઠેકાણે વિશ વીશ વસ્તુ મૂકવી. અખીયાણું તેટલું જ મૂકવું. ખમાસમણ, નવકાર, પ્રદક્ષિણ વગેરે વીસ કરવા અને સંતિકરને સ્થાનકે નમિઊણ કહેવું, તેમજ દેવ વાંદવાની વિધિ પણ પ્રથમની પેઠે જ છે.
છે પ્રથમ ચૈત્યવંદન છે નાભિ નરેસર વંશ મલય, ગિરિચંદન સહેજસ પરિમલ વાસિયો, ત્રિભુવન મન મહે; અપછર રંભા ઉર્વશી, જેહના અવદા; ગાયે અહોનિશ હર્ષશું, મરુદેવી માત; નિરૂપાધિક જસ તેજશું એ, સમમય મુખને ગેહ; જ્ઞાનવિમલ પ્રભુતા ઘણું અખય અનંતી જેહ છે ૧.
છે દ્વિતીય ચૈત્યવંદન છે મિચેત્રી પૂનમ તણો, અધિકે વિધુ દીપે, ગ્રહ ગણ તારાદિક તણા, પરમ તેજને તિમલૌકિકના દેવ તે, તુમ આગે હીણા લેકર અતિશય ગુણે રહે સુર નર લીણા, નિવૃત્તિ નગરે જાયવા એ, એહિ જ અવિચલ સાથ જ્ઞાનવિમલસૂરિ એમ કહે, ભવ ભવ એ મુજ નાથ મારા
પ્રથમ થાય જેડો છે શ્રી શત્રુંજય મંડણ રિસહ નિણંદ, પાપ તણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org