________________
૮૫
ચૈત્રી પૂનમનાં દેવવંદન જે સવવદવરહિએ, સ લહઈ સુહ સંપર્યં પરમં ૧૩ તવગછગયણદિણયર, જુગવર સિરિસામસુંદર ગુરૂણું સુપસાયતંદ્ધ ગણહર-વિજજસિદ્ધિ ભણઈ સીસા ૧૪
પછી દશ નવકાર ગણવા અને ત્યાર પછી ખમાસમણ પૂર્વક શ્રી શત્રુંજયનાં એકવીશ નામ લેવાં તે નીચે પ્રમાણે – ૧. શ્રી શત્રુંજયાય નમઃ ૧૨. શ્રી દઢશક્તયે નમ: ૨. શ્રી પુંડરીકાય નમઃ ૧૩. શ્રી મુક્તિનિલયાય ૩. શ્રી સિદ્ધક્ષેત્રાય નમઃ
નમઃ ૪. શ્રી વિમલાચલાયનમઃ ૧૪. શ્રી પુષ્પદંતાય નમઃ ૫. શ્રી સુરગિરિયે નમઃ |૧૫. શ્રી મહાપદ્માય નમઃ ૬. શ્રી મહાગિરિયે નમઃ ૧૬. શ્રીપૃથ્વીપીઠાય નમઃ ૭. શ્રી પુણ્યરાશયે નમઃ |૧૭. શ્રી સુભદ્રાય નમ: ૮. શ્રી શ્રી પદાય નમઃ ૧૮. શ્રી કૈલાસાય નમઃ ૯ શ્રી પર્વતંદ્રાય નમઃ |૧૯. શ્રી પાતાલમૂલાય ૧૦.શ્રી મહાતીર્થાય નમઃ ૧૧.શ્રીશાશ્વત પર્વતાય |૨૦.શ્રી અકર્મકાય નમઃ
નમઃ ૨૧.શ્રી સર્વકામદાય નમઃ પછી ભંડાર છે અને દસ ખમાસમણ દઈ પ્રદક્ષિણ
નમઃ
દસ દેવી.
! દેવવંદનને દ્વિતીય જડે છે
વિધિ-દેવવંદનના બીજા જેડાની વિધિ પ્રથમ જોડા પ્રમાણે જ છે. વસ્તુઓ પણ તે જ સર્વ મેળવવી, પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org