________________
દેવવનમાલા
છે દ્વિતીય થય જોડે છે ત્રેસઠ લખ પૂરવ રાજ્ય કરી, લીયે સંયમ અતિ આણંદ ધરી, વરસ સહાઁ કેવલ લચ્છી વરી, એક લખ પૂર્વે શિવરમણ વરી છે ૧. ચોવીશે પહિલા નહષભ થયા, અનુક્રમે ત્રેવીશ જિણુંદ ભયાત્રી પૂનમ દિન તેહ નમો, જિમ દુર્ગતિ દુઃખમાં દૂર ગમે મેરા એકવીસ એકતાલીસ નામ કહ્યાં, આગામે ગુરુ વયણે તેહ લહ્યાં; અતિશય મહિમા ઈમ જાણીએ, તે નિશદિન મનમાં આણીએ૩શત્રુંજયનાં સવિ વિઘન હરે, ચક્કસરી દેવી ભક્તિ કરે; કહે જ્ઞાનવિમલસૂરીસરૂ, જિનશાસન તે હાજ જયકર જો
પછી નમુથુણું કહી, જાવંતિ ચેઈઆઈ. ખમાસમણું દઈ, જાવંત કેવિ સાહૂ નઈ કહી શ્રીસિદ્ધાચલજીનું સ્તવન કહેવું. તે આ પ્રમાણે–
|| શ્રી સિદ્ધાચલજીનું સ્તવન છે ( [ લાછલદે માત મલ્હાર, એ દેશી ]
સિદ્ધાચલ ગુણગેહ, ભવિ પ્રણમો ધરીને આજ હો સોહે રે મન મોહે તીરથ રા જીલા આદીશ્વર અરિહંત, મુગતિ વધુને કંત; આજ હો પૂરવ વાર નવાણુ આવી સમોસર્યા છારા સકલ સુરાસુર રાજ, કિન્નર દેવ સમાજ; આજ હો સેવા રે સાકર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org