________________
ચૈત્રી પૂનમનાં દેવવંદન
છે પ્રથમ થાય જેડે છે શ્રી શત્રુંજય મંડણ, રિસહ જિણેસર દેવાસુરનર વિદ્યાધર, સારે જેહની સેવ, સિદ્ધાચલ શિખરે, સહાકર શંગાર; શ્રી નાભિ-નરેસર,મરૂદેવીનો મલ્હાર છે. એ તીરથ જાણી, જિન ત્રેવીસ ઉદાર; એક નેમ વિના સવિ, સમવસર્યા સુખકાર; ગિરિકંડણે આવી, પહોતા ગઢ ગિરનાર; ચૈત્રી પુનમ દિને, તે વંધ્ર જયકાર મારા જ્ઞાતાધર્મકથાગે,અંતગડ સૂત્ર મઝાર; સિદ્ધાચલ સિદ્ધા, બેલ્યા બહુ અણગાર; તે માટે એ ગિરિ, સવિ તીરથ શિરદાર; જિણ ભેટે થાવે, સુખ સંપત્તિ વિસ્તાર એવા ગોમુખ ચશ્કેસરી, શાસનની રખવાલી; એ તીરથ કેરી, સાન્નિધ્ય કરે સંભાળી; ગિઓ જસ મહિમા, સંપ્રતિ કાલે જાસ, શ્રી જ્ઞાનવિમલસૂરિ, નામે લીલ વિલાસ પે
પછી બેસી નમુત્થણું, અરિહંત ચેઈઆણું અન્નત્થ કહી એક નવકારને કાઉસગ કરી પારી નમેહંત કહી બીજા થય જેડાની પ્રથમ થાય કહેવી. પછી લેગસ સવ્વલેએ અન્નથ૦ કહી કાઉસ્સગ્ન કરી પારી બીજી થેય કહેવી. પછી પુખરવરદી સુઅસ્ત ભગવઓ૦ અન્નત્થ૦ કહી કાઉસ્સગ કરી પારી ત્રીજી થાય હેવી. પછી સિદ્ધાણું બુદ્ધાણં વેયાવચ્ચગરાણું૦ અન્નત્થ૦ કહી કાઉસ્સગ્ન કરી પારી નેમેર્હત કહી ચેથી થેય કહેવી. એ રીતે નીચે પ્રમાણે ચારે થાય કહેવી..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org