________________
દેવવંદનમાલા સરૂપીને અનુપ, અતિશય ગુણ વિમલ, મંગલકમલા કેલી વાસ, વાસવ નિત્ય પૂછત; તુજ સેવા સહકાર સાર, કરતાં કલ કુંજિત, જીત યુગ આદિ જીણે એ, સકલ કળા વિજ્ઞાન, શ્રી જ્ઞાનવિમલસૂરિ ગુણ તણો, અનુપમ નિધિ ભગવાન છે ૧.
પછી અંકિચિ નમુત્થણું અને જયવીયરાય અદ્ધ કહી પછી ખમાસમણ દઈને બીજું ચૈત્યવંદન ! નીચે પ્રમાણે કરવું.
છે દ્વિતીય ચૈત્યવંદન | વંશ ઇક્વાગ સંહાવતો, સેવન વન કાય; નાભિ રાયા કુલ મંડણ,મરૂદેવી માય,ભરતાદિક શત પુત્રના, જે જનક સહાય, નારી સુનંદા સુમંગલા, તસ કંત કહાય, બ્રાહ્મી સુંદરી જેહની એ,તનયા બહુ ગુણખાણ જ્ઞાનવિમલ ગુણ તેહના, સંભારે સુવિહાણ ૨
પછી અંકિચિ નમુત્થણું અરિહંત ચેઈયાણું અત્યંત કહી એક નવકારને કાઉસ્સગ્યા કરી મારી નમેહંત કહીં એક થાય કહેવી. પછી લેગસ સવ્વલેએ અરિહંત, અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરે પછી મારી બીજી ય કહેવી. પછી પુખરવર૦ સુઅલ્સ ભગવઓ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી પરી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણં વેયાવચ્ચગરણું અન્નત્થ૦ કહી પારી નમેષ્ઠત્ કહી એથી ય કહેવી. તે આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org