________________
શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત છે ચેત્રી પૂનમના દેવવંદનનો વિધિ છે
પ્રથમ પ્રતિમા ચાર માંડીએ તથા ચૌમુખ હોય તે ચૌમુખ માંડીએ. તિહાં પ્રથમ ટીકી દશ કરવી, ફૂલના હાર દશ, અગરબત્તી દશ વાર ઊખેવવી, દશ દીવેટને દી કરે, દશ વાર ઘંટ વગાડે, દશ વાર ચામર વિંઝવા, દશ સાથિયા ચોખાના કરવા, જેટલી જાતિનાં ફલ મળે તે સર્વ જાતિના પ્રત્યેક દશ દશ મૂકવાં, સેપારી પ્રમુખ સર્વ દશ દશ મૂકવાં, નૈવેદ મળે સાકરિયા ચણા તથા એલચી પાક, દ્રાક્ષ, ખારેક, શિંગડાં, નિમજો, પિસ્તા, બદામાદિ મેવા જે જાતિના મળે તે સર્વ જાતિના પ્રત્યેકે દશ દશ વાનાં મૂકવા, અખીયાણું– ગોધૂમ અથવા ચોખા શેર ત્રણ, લીલાં નાળીયેર ચાર મૂકવાં. ઇત્યાદિક વિધિ મેળવીને દેવ વાંદવા. | દેવવંદન-વિધિ–સ્થાપનાચાર્ય આગળ અથવા નવકાર પંચિંદિયવડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઈરિયાવહી, તસ્ય ઉત્તરી અન્નત્ય કહી એક લેગસ્સનો કાઉસ્સગ્ન કરે અને ન આવડે તે ચાર નવકારને કાઉસગ્ન કરી પારી પ્રગટ લેગસ્સ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણું સંદિસહ ભગવન ! ચૈત્યવંદન કરૂં ? ઈચ્છ', કહી ગમુદ્રાએ એસી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું. છે દેવવંદનને પ્રથમ જોડો છે
છે પ્રથમ ચૈત્યવંદન છે આદીશ્વર અરિહંતદેવ,અવિનાશી અમલ,અક્ષય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org