________________
૭૮
દેવવંદનમાલા
એકવીશમે જીન જાણીયે રે લાલ, પ્રણમતાં પાતક જાય મેરે પ્યારે રે; જ્ઞાનવિમલ પ્રભુ સાન્નિધે રે લોલ, નામે નવનિધિ થાય મેરે પ્યારે રેનમિયે પેદા
છે તૃતીય ચૈત્યવંદન છે
દુઃખ દેહગ દુઃખ દેહગ, જાય સવિ દૂર, દુર્મ તિદુર્ગતિ સુપનમાં, તેહ જનની પાસે નાવે; જે શ્રી નમિજીનનું સદા, નામ ધ્યાન એકાગ્ર ધ્યા; કરૂણારસને કંપલ, ત્રિભુવનનો આધાર; જ્ઞાનવિમલ પ્રભુ સેવતાં, લહીયે લીલા અપાર છે ૩
છેવટે અગીયાર લેગસ્સને કાઉસગ્ગ કરી બેસીને અગીયાર નવકાર ગણવા.
ઈતિ શ્રીજ્ઞાનવિમલસૂરિકૃત મૌન એકાદશી
દેવવંદન સંપૂર્ણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org