________________
મૌન એકાદશીનાં દેવવંદન
છે શ્રી નમિનાથ જિન સ્તવન
[ રાગ-કાફી]
નમિયે શ્રી નમિનાથને રે લાલ, વિજય નરેસર, નંદ મેરે પ્યારે રે; અપરાજીતથી આવીયા રે લોલ, વપ્રા ઉર અરવિંદ મેરે પ્યારે રે! મિત્ર છે ૧ મૃગશિર સુદી એકાદશી રે લાલ, નક્ષત્ર અશ્વિની સાર મેરે પ્યારે રે; પ્રથમ પ્રહર અ૬મ તપે રે લાલ, બકુલ તરુ તલે સારા મેરે પ્યારે રે નમિયે રા ઘાતિ કરમ ક્ષયે કેવલી રે લાલ, સત્તર ગણધર જાસ મેરે પ્યારે રે; વિશ સહસ મુનિ સાધવી રે લાલ, સહસ એકતાલીસ ખાસ મેરે પ્યારે રે છે નમિયે ૩ છે શ્રાવક એક લક્ષ ઉપરે રે લાલ, સત્તરી સહસ્સ ઉદાર મેરે પ્યારે રે; ત્રણ લાખ વર શ્રાવિકા રે લાલ, અડતાલીશ હજાર મેરે પ્યારે રે! નમિયે ૪ પત્નર ધનુષ તનુ જેહનું રે લાલ, દસ સહસ વરસનું આય મેરે પ્યારે રે; નિલ કમલ લંછન ભલું રે લાલ, સમેતગિરિ સિદ્ધ થાય મેરે પ્યારે રે નમિયે છે એ છે. - ૧ વીરવિજયજીકૃત ચેમાસી દેવ વિગેરે સ્થળોએ પ્રાણુત” દેવલેક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org