________________
દેવવંદનમાલા
છે દ્વિતીય થય જેડો છે શ્રી નમિનાથ નિરંજન દેવા, કીજે તેહની સેવા, જી; એ સમાન અવર નહી દીસે, જીમ મીઠા બહુ મેવાજી; અહનિશ આતમ માંહી વસીયા, જીમ ગજને મન રેવાજી; આદર ધરીને પ્રભુ તુમ આણા, શિર ધારૂં નિત્ય સેવા જીલા ચેત્રીશ અતિશય પાંત્રીશ જાણો, વાણીના ગુણ છાજે જી; આઠ પ્રાતિહારજ નિરંતર, તેહને પાસે બિરાજે છે; જાસ વિહારે દશ દિશિકરા, ઇતિ ઉપદ્રવ ભાજે જી; તે અરિહંત સકલ ગુણ ભરિયા, વાંછિત દેઈ નિવારે છારા મિથ્યામત તત દુષ્ટ ભુજંગમ, તેણે જે જન ડસયાજી; આગમ નાગમતા પેરે જાણે, તેથી તે વિષ નસીયાં જી; શ્રી જીન વયણ સુણવાને હેતે, ભવિ મધુકર છે રસીયા જી; ભાવ ગંભીર અનુપમ ભાંખ્યા, ધન્ય તે જ ચિત્ત વસીયાજીએ ૩ | શ્રી નમિ જીનવર શાસન ભાસન, ભ્રકુટી યક્ષ જયકારી જી; પરતા પૂરે સંકટ ચેરે, વરદાઈ ગંધારી છે, જ્ઞાનવિમલ પ્રભુ આણા ધરે, કુમતિ કદાગ્રહ વારી જી; બેધિબીજ વડ બીજા પાણી પરે, હો મુજ વિસ્તાર છે એક
૧ નર્મદા નદી. ૨ તીડ વિગેરેનું પતન. ૩ વિસ્તાર. ૪ નાગદમની ઔષધી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org