________________
૭૫
મૌન એકાદશીનાં દેવવંદન રે, સોવન વાને સોહ, સકલ લેક જસસેવા સારે, સુમતિ સુગતિને આપતે, સકલ કર્મના દોષ વારે, એકવીશમો જીન પૂજીએ, જિમ લહિયે ભવ પાર; જ્ઞાનવિમલસૂરિ એમ ભણે, એ પ્રભુ જગદાધારાશા
| દ્વિતીય ચૈત્યવંદન ! ગોત્ર કાશયપ ગોત્ર કાશ્યપ, વંશ ઈફખાગ; શ્રી નમિજિનને જાણીયે, સકલ લેય આણંદ કારણ, અવનિતલમાં ઉપન્યા, માનું તેહ સવિ ભવિક તારણ, કારણ એહી જ મુગતિનું, શ્રી જીનવરની સેવ; જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી, આય મલે સ્વયમેવ છે ૨
છે પ્રથમ શ્રેય જોડો છે નમિનાથ નિરંજન દેવતણી, સેવા ચાહું છું) નિશદિન ઘણી; જસવંછન નિલ કમલ હે, એકવીશમા અનવર મન મેહેલા દોઢ કલ્યાણક જીન તણાં, દશ એહ ક્ષેત્રે સહામણું; મૃગશિર એકાદશી ઉજલી, જીન સેવા પુણ્ય આવી મલી ૨ | એહ અંગ ઈગ્યાર આરાધિ, જ્ઞાન ભાવે શિવસુખ સાધીયે; આગમ દિનકર કર વિસ્તરે, તે મોહ તિમિરને અપહરે સારા સમકિત દષ્ટિ સુપ્રભાવિકા, શાસનની સાન્નિધ્ય કારિકા કહે જ્ઞાનવિમલ સૂરિસરૂ, જગમાંહેહોજ જયકર ! ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org