________________
GY
દેવવંદનમાલ
છે શ્રી મલ્લિનાથ જિન સ્તવન છે
જાવડ સમરા ઉદ્ધાર–એ દેશી શ્રી મણિ જિનસાર,અડવીશ ગણ ગણધાર; સહસ ચાલીસ અણગાર,પંચાવન સહસ સાહુણી સારા એક લાખ સહઅચોરાશી, શ્રાવક સમકિત વાસી, ત્રણ લાખ પાંસઠ સહસ્ત્ર, શ્રાવિકા એહ જગદીશ છે ૨ પણવીશ ધનુ તનુ માન, અણુપરણ્યા વ્રત ધ્યાન સહસ પંચાવન વરસ, આયુ સકલ ગુણ ધરીશારા કુબેર શાસન દેવ, વૈરૂટયા કરે સેવ, માસ સંલેષણ કીધ, કાઉસ્સગ્યે થયા સિદ્ધ છે જે જિનવરને આરાધે,જ્ઞાનવિમલ સુખ સાધક એપેરે દેવ વાંદિ જે, માનવભવફલ લીજે | પ
છે તૃતીય ચૈત્યવંદન ગોત્ર કાયપત્રકાશ્યપ, વંશ ઈક્ષાગ સ્વિામી ત્યાગ નિદભ જે, કુંભ ભૂપ કુલે જે કુમારી, મયણ મહા ભડ ભંજી, વય તરુણપણે નિર્વિકારી, સારી સંયમસિરિવરી; ઓગણીશમા જીન એહ, મલ્લિનાથ નામે થયા; જ્ઞાનવિમલ ગુણ ગેહ. ૩. છે દેવવંદનનો પંચમ જોડો છે
પ્રથમ ચૈત્યવંદન છે નમે નમિજિન નમો નમિજિન, મુગતિ દાતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org