________________
મૌન એકાદશીનાં દેવવંદન
૭૩ થાયા, સકલ સુરાસુરે ગાયા; બાલપણે સુખકાર કહાયા, ઇંદ્ર ઇંદ્રાણી સવિ મલિ આયા, મેરૂ શિખરે નવરાયા ૧૫ ચોવિશે જિન સંપ્રતિ કાળે, પ્રણમતાં સવિ પાતક ગાળે, ભવિજનને પ્રતિપાલે,જેહ અનાદિ મિથ્યામત ટાળે, કરતાં સમકિત સુખ સુગાલે, નાઠાં દુષ્કૃત દુકાલે, ગ્રંથભેદ કરી પંક પખાલે, આતમ અનુભવ શક્તિ સંભાળે, પુણ્ય સરોવર પાલે; અનંત ચોવીશી જિનવર માલે, લેકે ચઉ નિક્ષેપ રસાળે, પ્રણમું તેહ ત્રિકાલે રા મતિ શ્રત અવધિ ગ્રહે ત્રણ નાણ, સંયમથી મણુપજજવનાણુ, જિહાં છદ્મસ્થ મંડાણ, પામે પંચમ કેવલનાણ, જાણે ઉદયો અભિનવ ભાણ, સમવસરણ ગુણખાણ; તિહાં તીર્થ થાયે સુપ્રમાણ, અર્થ થકી ભાખે પ્રભુ વાણ, સરખી જોયણ પ્રમાણ સૂત્રે થે ગણધર જાણ, નયે નિક્ષેપ ગમ ભંગ પ્રમાણે, સમજે જે હોય જાણે છે ૩ મે મલિ જિનેશ્વર મહિમા પૂરે, વેરૂટયા સવિ સંકટ ચેરે, દિન દિન અધિક સનરે. યક્ષ કુબેર તે પરતા પૂરે, ત તણું વલી વાજે તૂરે, ના દુશ્મન દૂરે, પ્રગટે જ્ઞાનવિમલને નૂર, જાણે ઊગ્ય અનુભવ સુર, તેજ પ્રતાપ પર, હર્ષિત હેજે હોય હજુર, મહિમાદિક ગુણ સવિ મહેમૂર, શ્રીજિન ધ્યાન સકૂર ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org