________________
૭૨
દેવવંદનમાલા
બેઠા જિનવરું, કહે ધર્મ, ભવિ ચિત્ત મહેક જ્ઞાન વિમલ ગુણથી થયો, લોકાલોક પ્રકાશ, મલ્લી જિનવર પ્રણમતાં, પહોંચે મનની આશરે ૨.
પ્રથમ સ્તુતિ મલ્લી જિનવરશું પ્રિતડી, તે ભેદ રહિત જુગતિ જડી, અલગે ન રહું હું એક ઘડી, જિમ ભાતી પટલામાંહિ પડી છે છે સવિ જિનવરના ગુણમાલતણી, કઠે આરે ભવિક ગુણ; શિવસુંદરી વરવા હુંશ કરે, તો શ્રી જિન-આણું શિર ધરારા ઉપદેશ અનુપમ જલધરૂ, વરસે નિત્ય મલ્લી જીનવરૂ, બોધિબીજ સુભિક્ષ હોય અતિ ઘણે, એ મહિમા શ્રી નવર તણે છે કે એ શાસનવચ્છલ જે ભાવિક જના, જનધમેં જે છે એકમના; તસ સાન્નિધ્ય કરજો સુરવરા, શ્રી જ્ઞાનવિમલ ઉદ્યોતરા ૪
છે દ્વિતીય સ્તુતિ છે
કુંભ નરેશ્વર ઘર જિન જાયા, મલિ નામે જીનવર રાયા, નીલવરણ જસ છાયા, પ્રભાવતી છે જેની માયા, પણવીશ ધનુ માને છે કાયા, કુંભલંછન સુખદાયા, પરવતપની પ્રકટી માયા, સ્ત્રીરૂપે એ અચરિજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org