________________
મૌન એકાદશીનાં દેવવંદન
૭૧ એકાદશીને દિને, વ્રત પાયારે તિણે દિન કેવલ નાણુ, લહે જિનરાયા રે | ૪ | જ્ઞાનવિમલ મહિમા થકી, સુજસે સવાયા રે; મલિલ જિનેસર ધ્યાને, નવ નિધિ પાયા રે પરે
છે તૃતીય ચિત્યવંદન છે મલિ જિનવર મલિલ જિનવર, ભવિક સુખદાય, મિથિલા નયરી ઉપન્ય; કુંભરાય કુલ કમલ હંસા, કુંભલંછન ઓગણીશમા, પ્રભાવતી કુખે સર રાજહિંસા, ત્રણ કલ્યાણક જેહનાં એ, જનમ ચરણને નાણ, મૃગશિર શુદિ એકાદશી, જ્ઞાનવિમલ ગુણખાણ ૩
છે દેવવંદનને ચોથે જોડો છે
| | પ્રથમ ચૈત્યવંદન છે નમો મલિ નમે મલિનાથ શિવ સાથ, હાથ દિયે ભવિ બૂડતાં એ; અપાર ભવ જલધિ માંહે, પાપ તાપ વ્યાપે નહિ, એહ જિન સુવૃક્ષ [છાહે] છાજે, સકલ સમીહિત પૂરણો, ઓગણીશમ જિનરાજ જ્ઞાનવિમલ પ્રભુ નામથી, સિધ્યાં સઘળાં કાજપના
છે દ્વિતીય ચૈત્યવંદન ! નીલ વાને નીલ વાને, જેહ જિનરાજ, પણવીશ ધનુષ તનુ દીપ, ઇંદ્રનીલ જિમ રત્ન સહે, ત્રિગડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org