________________
७०
દેવવંદનમાલા
છે દ્વિતીય સ્તુતિ છે નમું જિનવર મલ્લી, જેહથી બોધિ વલ્લી બહુ વિધ ગુણ ફેલી,જાણીએ જૈનશૈલિક લહો મુગતિ વહેલી ભાંજીએ કર્મ પલ્લી ભવ ભેદન ભલી, દુર્ગતિ દ્વાર ખીલીલા સવિ જિનવર રાજે, કર્મના મર્મ ભાંજે; નમે સુરનર રાજે, તીર્થની ઋદ્ધિ છાજે, સજલ જલદ ગાજે, દુંદુભિ તેમ વાજેસવિ ભવિ હિતકાજે, ચાર નિક્ષેપે રાજે છે ૨ જિનવરની વાણી, દ્વાદશાંગી
ચાણું, ગણિ મતિ [ગુણ ખાણું] ગુથાણી, પુણ્ય પીયષ પાણી; ભવિ શ્રવણે સુહાણી, ભાવશું ચિત્ત આણી લહી તિણે શિવરાણી, સાર કહી એહ જાણી છેડા જસ યક્ષ કુબેર, સેવ સારે સર; કરે દુશમન જેર ન હોય સંસાર ફેરફ શિવ વધુ તસ હેરે, પુણ્ય સંપત્તિ પેરે, લહે સમકિત સેરે,જ્ઞાનવિમલાદિ કરેારા || શ્રી મહિલજિનદીક્ષા કલ્યાણક સ્તવના
છે શત્રુંજય ઋષભ સમેસર્યા–એ દેશી છે
મૃગશિર સુદી એકાદશી, દિન જાયા રે, ત્રિભુવન ભયે રે ઉદ્યોત, સેવે સુર આયારે સુખીયા થાવર નારી શુભ છાયા રે, પવન થયા અનુકુલ, સુખાલા વાયા રે મારા અનુક્રમે વન પામીયા, સુણી આયા રે, પૂરવાના ષ, મિત્ર, કહી સમજાયા રે ૩ો શુદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org