________________
મૌન એકાદશીનાં દેવવંદન
છે દ્વિતીય ચૈત્યવંદન
બુદ્ધિ થયિ બુદ્ધિ થડિય જિભ મુખે, એક મહિમા જસ મહિમંડલે જલધિ જેમ ગુડ્ઝહિર ગાજે; ત્રિભુવનમાં ઉપમાન કે, તુમહ સમાન જે વસ્તુ છાજે; જ્ઞાનવિમલ ગુણ પ્રભુતણુ, ભાંખી શકે કહો કેય; જાણે પણ ન કહી શકે, અક્ષર જ્ઞાન જે હોય છે ?
છે પ્રથમ સ્તુતિ છે
સુણો વિનતડી મલ્લિનાથજી,તું મલિયો મુગતિને - સાથ છ, મન ભલીયું તુજશું નિર્મલું, તે કહીએન હો વેગળું છે ૧. સિત્તરી સે જિનવર વંદિયે, ભવ સંચિત પાપ નિકદીયે; ત્રણ કાલ નમું ધરી નેહશું, ભવ ભવ મને બાંધ્યું જેહશું છે ૨ | જિહાં પંચકલ્યાણક જિન તણાં, જિનરાજ સયલનાં જિહા ભણ્યાં તે આગમ અતિ ઉલટ ધરિ, સુણીએ સવિ કપટ નિરાકરીયા સમકિતદષ્ટિ પ્રતિપાલિકા, જિનશાસનની રખવાલિકા; જિનધર્મે નિત્ય દીપાલિકા, જ્ઞાનવિમલ મહદય માલિકા છે ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org