________________
ચેત્રી પૂનમનાં દેવવંદન
૮૩
જોડી કરી મારા દરશનથી દુઃખ દૂર, સેવે સુખ ભરપૂર; આજ હા એણે રેકલિકાલે કલ્પતરૂ અછે જી જાપુંડરીક ગિરિધ્યાન,લહીએ બહુ યશમાન,આજ હો દીપેરે અધિકી તસ જ્ઞાન કલા ઘણું છોપા
પછી અર્ધા જયવીયરાય કહીને ખમાસમણ દઈ ચિત્યવંદનને આદેશ માગી ત્રીજું ચૈત્યવંદન, નીચે પ્રમાણે કહેવું.
છે તૃતીય ચૈત્યવંદના પ્રથમ નાથ પ્રગટ પ્રતાપ, જેહને જગે રાજે પાપ તાપ સંતાપ વ્યાપ, જસ નામે ભાંજે; પરમ તત્વ પરમાત્મ રૂપ, પરમાનંદ દાઈ, પરમ જ્યોતિ જસ જળહળે, પરમ પ્રભુતા પાઈ,ચિદાનંદ સુખ સંપદા એ, વિલાસે અક્ષય સમૂર અષભદેવને ચરણે નમે, શ્રી • જ્ઞાનવિમલ ગુણસૂર છેડા
પછી અંકિંચિત્ર નમુત્થણું કહી, જયવીયરાય સંપૂર્ણ કહેવા. [ ઇતિ પ્રથમ દેવવંદન જે] પછી સંતિકરું કહેવું.
છે શ્રી સંતિકર સ્તવનમ્ સંતિક સંતિજિર્ણ જગસરણુંજય-સિરીઈદાયારં; સમરામિ ભર–પાલગ, નિવાણીગરૂડકસેવં વા
મ્સન વિપસહિ, પત્તાણું સંતિસામિ-પાયાણું બ્રિા સ્વાહા મંતેણું, સવાસિવદુરિઅહરણ રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org