________________
દેવવંદનમાલા
છે દ્વિતીય ચૈત્યવંદન છે અત્યંતર જસ પર્ષદા, કન્યા ત્રણ શતની; બાહ્ય પર્ષદા જાણુએ, નૃપ સુત ત્રણ શતની; મૃગશિર શુદિ એકાદશી, દિન સંયમ લેવે, સકલસુરાસુર તિહાં મલિ, જિનના પદ સેવે; દીક્ષા સમયથી ઉપજે એ, તિમ મણપજજવ નાણ; મલ્લિનાથ કેવલ લહે, જ્ઞાનવિમલ સુહ ઝાણા
છે પ્રથમ સ્તુતિ છે મનમોહન મલ્લિ નિણંદજી, જ્યાં કુંભ નરેસર નંદજી; ઉપગારી જિન ઓગણીશમે, મારે મન અહોનિશ તે ર લા ઝષભાદિક ઉવીસ જિનવરા,જે વરતે છે ભવિ સુખકરા વલી કેવલજ્ઞાન દિવાકરા, તે વંદે સુરવર નરવરારા મલિજિનવર દીયે દેશના, સુણે ભવિ જન બહુવિધ દેશના; દૃષ્ટિવાદ મહામૃત વંદીએ; જિમ પાતક દૂર નિકદીએ પરા કુબેર દેવ સાન્નિધ્ય કરે,વૈરૂટયા સવિસંકટ હરેવાણું સુણવા મન ખતી, જ્ઞાનવિમલ તણી સોહામણીકા
દ્વિતીય સ્તુતિ છે મલ્લિજિનેશ્વર વાને લીલા, દીયે મુજ સમકિત લીલા અણુપરણે જિણે સંયમ લીધે, સુધા સંયમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org