________________
મૌન એકાદશીનાં દેવવંદન
શીલા જી; તે નરભવમાં પશુ પરે જાણો, જે કરે તુમ અવહીલા જીતુમપદ પંકજ સેવાથી હોય,બોધિબીજ વસીલા છો ૧. અષ્ટાપદ ગિરિષભ જિનેશ્વર, શિવપદ પામ્યા સાર; વાસુપૂજ્ય ચંપાએ યદુપતિ, શિવ પામ્યા ગિરનારજી; તિમ અપાપાપુરી શિવ પહોત્યા; વમાન જિનરાય છે; વશ સમેતશિખર ગિરિ સિધ્યા, ઈમ જિન ચઉવિશ થાય છે પરા જીવ અજીવ પુણ્ય પાપને આવ, બંધ સંવર નિજ જરણાજી; મોક્ષ તત્વ નવ ઈણ પરે જણે, વલી પદ્રવ્ય વિવરણા જી; ધર્મ અધર્મ નભ કાલ ને પુદગલ, એહ અજીવ વિચારાઇ, જીવ સહિત પદ્રવ્ય પ્રકાશયા, તે આગમ ચિત્ત ધારે છે કા વિદ્યાદેવી સેલ કહી જે, શાસન સુરાસુરી લીજે જી; લેકપાલ ઇંદ્રાદિક સલા, સમકિતદષ્ટિ ભણી જે જી, જ્ઞાનવિમલ પ્રભુ શાસન ભક્તા, દેખી જિનને રીઝે અબોધિ બીજ શુદ્ધ વાસન દઢતા, તાસ વિરહ નવિ કીજે જી છે શ્રી મલ્લિનાથ જિન સ્તવન છે
[ લોછલ દે માત મલ્હાર, એ દેશી ] મલિલ જિનેશ્વર દેવ, સારે સુર નર સેવ, આજ હે જેહનો રે મહિમા મહિમાંહે ગાજતે જ ૧ | નીલ વરણ જસ છાય, પણવીશ ધનુષની કાય, આજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org