________________
મૌન એકાદશીનાં દેવવંદન
૬૫
અનુક્રમે ચક્રી થઈમૃગશિર શુદિ, એકાદશી દિને દીક્ષા
વિજયા શિબિકા સહસનર છ તપ, પાછલે પ્રહરે શિક્ષા છે. આ કામ મીન રાશિ નંદાવર્ત લંછન, ત્રીશ ધનુષતનુ કણગા જી આયુ ચોરાશી વરસ સહસનું કેવલલહી શિવસંગાછાઆપા તેત્રીશ ગણું ગણધર જસ જાણો, મુનિવર સહસ પચાસ છે; આઠ સહસ સુખદાયી સાહૂણ, પૂરે વાંછિત આશ છાઆ૦ Bદા જેહ અખંભ અઢાર નિવારી, દાખે શિવ-પદ પંથાજી જ્ઞાનવિમલ ગુણ પામે અહોનિશ, જે નિશ્ચય નિગ્રંથાઇ આદર કરીને અહોનિશ, સેવે, શ્રીઅરનાથ જિમુંદાજ આ૦ હા
છે ઇતિ પ્રથમ દેવવંદન જોડે છે. અથ દ્વિતીય ડો પ્રારંભ
છે તત્ર પ્રથમ ચેન્યવંદન છે રયણરાશિ પર જે ગંભીર મંદિર ગિરિધર વિધુમંડલ પર નિર્મલા, જિમ શારદનીર રાગ દોષ દૂષિત નહિ, નહીં ભવભય જેહને, ગુણ અનંત ભગવંત, તે પ્રણમું હું તેને; જ્ઞાનવિમલગુણ જેહનાએ, કહેતાંના આવે પાર;મલિ જિનેશ્વર પ્રણમતાં,લહિયે ભવજલ પાર ૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org