________________
દેવવંદનમાલા દાધે, ન હોયે તસ મોહ ગાધે; સુખ સંપત્તિ વધે, મેહમિથ્યા ન બાંધેલા વિજિનસુખકારી.વિશ્વ વિશ્વોપકારી; ત્રણ જિન ચકધારી, શાંતિ કુંથુઅર જિતારી મદ મદન નિવારી, વદીયે પુણ્ય ધાર; નમે સવિ નર-નારી, દુઃખ કર્મારિ વાર મારા સકલ નય તરંગા, નૈગમાનેક ભંગા, જિહાં છે બહુ રંગા, જેહ એકાદશાંગા વલી દશદેય અંગાજેન વાણી સુચંગા; ભવદવ સમ ગંગા, સાંભલો થઈ સુચંગારા જિન ચરણ ઉપાસે, જક્ષણી ધારણી પાસે; જૉંદ્રસહવાસે, નામથી દુઃખનારો, જ્ઞાનવિમલ પ્રકાશેબેધ(ધિવાસે સુવાસે, અરિ સકલ નિકાસે હોય સંપૂર્ણ આસાજા
| શ્રી અરનાથ-જિન સ્તવન છે
[ આદર છવ ક્ષમા ગુણ આદર, એ-દેશી] આદર કરીને અહોનિશ સેવા, શ્રીઅરનાથજિદજી અનુપમ ફલ દીએ દરિસણ જેહનું, કેવલનાણ દિણંદ જી આદરવાલા પાપસ્થાન અઢાર નિવારી રથ શીલાંગને ધારી જી; કિરિયા વિધિ જેગે દેખાડે, એહવા સહસ અઢાર છો આદર મારા ગજપુર રાય સુદર્શન ભૂપતિ, દેવી રાણી નંદજી; રેવતી રિખ મૃગશિર શુદી દશમી, દિને જાયા સુખકંદજી આદર૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org