________________
મૌન એકાદશીનાં દેવવંદન
છે દ્વિતીય ચૈત્યવંદન છે કલ્પતરૂવર કલ્પતરૂવર,આજ મુજ બાર ફલ દલ સંયુત પ્રગટિઓ, કામ કુંભ શુભ સુર-વેલિ-પાઈ ચિતામણિ કરતલે ચઢિયે, કામધેનુ ઘર આજ આઈ દિપ અઢાર રહિત પ્રભુ દીઠે, સવિ સુખકારક જ્ઞાનવિમલ અરજિન તણા, ગુણ અનંત અપાર છે ઇતિ
છે પ્રથમ સ્તુતિ છે અરનાથે સાથે કરે સ્વામી,મેં તુમ સેવા પુણ્ય પામી, કરૂં વિનતિ લાળ લળિ શિર નામી, આપો અવિચલ સુખનો કામી ૧ જિનરાજ સર્વે પર ઉપગારી, જિણે ભવની ભાવઠ સવિ વારી, તે પ્રમો સહુ એ નર-નારી ચિત્તમાંહિ શંકા સવિ વારી મારા આગમ અતિ અગમ એ છે દરીયે, બહુ નય પ્રમાણ રયણે ભરી તેહને આવી અનુસરિયે તે ભવિ ભવ સંકટ નિસ્તરિ ધરા શ્રી શાસન સુર રખવાલિકા, કરે નિત્ય મંગલ માલિકા, શ્રી જ્ઞાનવિમલ પ્રભુ નામ પે, તે દિન દિન તરણ પેરે તપે પાકો
છે દ્વિતીય સ્તુતિ છે અરિજિન આરાધો, સંયમ માર્ગ સાધે; મનુજ જન્મ લાધ્યો, કામ ક્રોધ ન(નવિ) બાંધે,ચઉગતિ દુઃખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org