________________
દેવવંદનમાલા
જિનરાજ ઉત્તમ પદ્મની રૂપવિજય સુહા () કર છે પ્રણવ | પ પછી જ કિંચિત્ર નમુત્થણું કહી જયવીયરાય સંપૂર્ણ કહેવા
mys છે પંડિત શ્રી રૂપવિજયજીવિરચિત મૌન એકાદશી છે
వంత
દેવવંદન સંપૂર્ણ.
છે શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિતા
મૌન એકાદશીનાં દેવવંદન વિધિ :-પ્રથમના મૌન એકાદશીના દેવવંદન પ્રમાણે સર્વ વિધિ પાચે જેડામાં હું પણ જાણી લેવી. માત્ર એટલે જ ફેરફાર કે જે ચૈત્યવંદન, સ્તવન અને સ્તુતિ હતાં, તેને બદલે અહીં જણાવેલાં ચૈત્યવંદન, સ્તવન અને સ્તુતિએ લેવી.
a દેવવંદન પ્રથમ જોડે છે છેપ્રથમ ચૈત્યવંદન છે સયલ સંપત્તિ સયલ, સંપત્તિ તણે દાતાર શ્રી અરનાથ જિનેસર, શુદ્ધ દરિસણ જેહ આપે; ભૂપ સુદર્શન નંદને, કઠિન કર્મ વન વેલિ કાપે; એહી જ ચકી સાતમ, અરસમો જિન એહ; જ્ઞાનવિમલ સુખ સુજસનો, વર ગુણ મણિનો ગેહ છે ૧છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org