SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ મૌન એકાદશીનાં દેવવંદન તૃતીય ચૈત્યવંદન સકલ મંગલ કેલિ કમલા, મંદિરે ગુણસુંદરં, વર કનકવર્ણ સુપથ (ર્વ) પતિ જસ,ચરણ સેવે મનહરે; અમરાવતી સમ નયરી મિથિલા, રાજ્યભાર ધરાધરં; પ્રણમામિ શ્રી નમિનાથ જિનવર, ચરણ પંકજ સુખકર લા ગજ વાસ્પિંદન દેશ પુર ધન, ત્યાગ કરી ત્રિભુવન ધણી; ત્રણશે અયાશી કેડિ ઉપર, દીએ લખ એંશી ગણી; દીનાર જનની જનક નિામાં અંકિત, દિયે ઈચ્છિત જિનવરં પ્રણવોરા સહસ્રામ વનમાં સહસ નર યુત, સૌમ્ય ભાવ સમાચરે; નરક્ષેત્ર સંજ્ઞી ભાવ વેદી, જ્ઞાન અને પર્યવ વરે; અપ્રમત્ત ભાવે ઘાતિ ચઉ ખય, લહે કેવલ દીનકર આ પણ છે કા તવ સકલ સુરપતિ ભક્તિ નતિ કરી, તીર્થપતિ ગુણ ઉચ્ચરે; જય જગત જંતુ જાત કરુણવંત તું ત્રિભુવન શિરે; જય અકલ અચલ અનંત અનુપમ, ભવ્ય જન મન ભયહરે છે પ્રણવ જો સપ્તદશ જસ ગણધર મુનિ,સહસ વિંશતિ ગુણનીલા સહસ એકતાલીસ સાહુણી, સેલસે કેવલી ભલા ૧. રથ, ૨. ચારિત્ર, સૂર્ય, ૩. નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005629
Book TitleDevvandan Mala
Original Sutra AuthorN/A
AuthorJashwantlal Girdharlal Shah
PublisherJashwantlal Girdharlal Shah
Publication Year1974
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy