________________
૬૦
પદ પંકજ સેવ,હેવ મુજને ઘણી, લલનાના૧૫આવ્યો રાજ હજીર,પૂરવા ભગતિ ભરે,લલના॰ આપેા સેવના આપ, પાપ જિમ સવિ ટલે; લલના॰ તુમ સરિખા મહારાજ,મહેર જૈનહિ કરે, લલના॰ તા અમ સરિખા જીવનાં, કારજ કિમ સરે. લલના॰ ॥ ૨ ॥ જગતારક જિનરાજ, બિરૂદ છેતુમ તણા; લલના॰ આપે સમ કિત દાન, પરાયા મત ગણા, લલના॰ સમરથ જાણી દેવ, સેવના મેં કરી; લલના॰ તુહિ જ છે. સમરથ,
દેવવનમાલા
२
તોરણ તરણ તરી લલનાના ૩૫ મગશિર સિત એકાદશી, ધ્યાન શુકલ ધરી; લલના॰ ઘાતિ કરમ કરી અંત કે, કેવલ શ્રી વરી, લલના જગ નિસ્તારણ કારણ, તીરથ થાપીયા: લલના॰ આતમ સત્તા ધમ, ભવ્યને આપીએ,લલનાનાજના અમ વેલાકિમ આજ,વિલ અ કરી રહ્યા; લલના॰ જાણેા છે. મહારાજ, સેવકે ચરણાં ગ્રહ્યાં; લલના॰ મન માન્યા વિના માહરૂ, નવિ છેડુ કદા; લલના સાચા સેવક તેહ જે સેવા કરે સદા. લલના॰ ॥ ૫॥ વા માત સુજાત, કહાવા શ્યુ ઘણુ લલના॰ આપે। ચિદાનંદ દાન, જનમ સફલા ગણ લલના॰ જિન ઉત્તમ પદ પદ્મવિજય પદ દીજીએ; લલના॰ રૂપવિજય કહે સાહિબ, મુજરા લીજીએ લ
લના ૫૬ ॥
૧. ટેવ, ૨. વહાણુ, ૩. શુકલ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org