________________
મૌન એકાદશીનાં દેવવંદન
દ્વિતીય સ્તુતિ નમિ જિન જયકારી,સેવિયે ભક્તિ ધારી મિથ્યાત્વ નિવારી, ધારીએ આણ સારી; પરભવ વિસારી, સેવિયે સુખકારી; જિમ લહા શિવનારી, કર્મફલ દરે ડારીલા વર કેવલનાણી,વિશ્વના ભાવ જાણી શુચિ ગુણ ગણ ખાણી, શુદ્ધ સત્તા પ્રમાણી; ત્રિભુવનમાં ગવાણી, કીર્તિ કાંતા વખાણી; તે જિન ભવિ પ્રાણી, વંદીયે ભાવ આણી | ૨ | આગમની વાણી, સાત નયથી વખાણું નવતત્ત્વ ડરાણી, દ્રવ્ય ષમાં પ્રમાણ; સગ ભંગ ભરાણું, ચાર અનુયોગ જાણી; ધન્ય તાસ કમાણી, જે ભણે ભાવ આપ્યું છે ૩ એકાદશી સારી, મૃગશીર્ષે વિચાર કરે જે નર નારી, શુદ્ધ સમ્યકત્વ ધારી; તસ વિમ્બ વિદારી, દેવી ગંધારી સારી; રૂપવિજયને ભારી, આપજે લચ્છી પ્યારી રે ૪
શ્રી નમિનાથ જિન સ્તવન થારા મહેલા ઉપર મેહ ઝબૂકે વીજલી, મારા લાલ, એ-દેશી
પરમ રૂપ નિરંજન, જન મન રંજણે લલના ભક્તિવલ ભગવંતતું ભવ ભય ભંજણી લલના જગત જંતુ હિતકારક, તારક જગધણી, લલના, તુજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org