________________
આ
દેવવંદનમાલા
છે દ્વિતીય ચૈત્યવંદન નમો નમો શ્રીનમિજિનવરૂ, જગનાથ નગીને પદ યુગ પ્રેમે જેહના, પૂજે પતિ શચીન છે. ૧૫ સિંહાસન આસન કરી, જગ ભાસન જિનરાજ; મધુર
ધ્વનિ દીયે દેશના, ભવિ જનને હિત કાજ છે ર છે ! ગુણ પાંત્રીશ અલંકરી એ, પ્રભુ મુખ પદ્મની વાણી તે નમિ જિનની સાંભલી, શુદ્ધરૂપ લહે પ્રાણી છે કે છે
છે પ્રથમ સ્તુતિ | શ્રી નમિજિન નમિય, પાપ સંતાપ ગમીયે; નિજ તવમાં રમીયે, સર્વ અજ્ઞાન વમીએ સવિ વિનને દમી, વર્તિએ પંચ સમીએ; નવિ ભવ વન ભમીયે, નાથ આણ ન કમીયે૧. દશે ખેત્રના ઇશ, તીર્થ પતિ જેહ ત્રીશ; ત્રિ કાલ ગણીશ, નેવું જિનવર નમીશ; અહંત પદ ત્રીશ, સાઠ દીક્ષા જપીશ કેવલી જગદીશ, સાઠ સંખ્યા ગણીશ . ૨ સગ નય યુત વાણી, દ્રવ્ય છ ગવાણી, સગ ભેગી કરાયું; દ. તવે વખાણી; જે સુણે ભવિ પ્રાણી, શુદ્ધ શ્રદ્ધાન આણી; તે વરે શિવરાણી, શાશ્વતાનંદ ખાણી દેવી ગંધારી, શુદ્ધ સમ્યકત્વ ધારી; પ્રભુ સેવા કારી, સંઘ ચઉવિહ સંભારી કરે સેવના સારી, વિપ્ન દરે વિદારી, રૂપવિજયને પ્યારી,નિત્ય દેવી ગંધારી પાક
૧. ઇંદ્રાણી. ૨. નવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org