________________
મૌન એકાદશીનાં દેવવંદન
છે તૃતીય ચૈત્યવંદના
જય નિજિત મદ મલ્લ, શલ્યત્રય વર્જિત સ્વામી; જય નિર્જિત કંદર્પદર્પ, નિજ આતમ રામી ૧ દુર્જય ઘાતિ-કર્મ મર્મ, ભંજન વડવીર; નિર્મલ ગુણ સંભાર સાર, સાગર વર ગંભીર આર અનંત જ્ઞાન દર્શન ધરૂ એ, મલ્લિ જિર્ણદ મુર્ણિદ વદન પદ્મ તસ દેખતાં, લહે ચિદ્રપ અમંદ
|ઇતિ એથે જોડો છે
દેવવંદનનો પાંચમો જોડો છે
પ્રથમ ચૈત્યવંદન સકલ સુરાસુર ઇંદ વૃંદા, ભાવે કર જોડી સે પદ પંકજ સદા, જઘન્ય થકી એક કડી ૧ જાસ ધ્યાન એક તાન, કરે જે સુરનર ભાવે; સંકટ કષ્ટ દૂરે ટલે, શુચિ સંપદ પારો સર્વ સમીહિત પૂરવા એ, સુરત સમ સહાય; તસ પદ પદ્મ પૂજયા થકી, નિશ્ચય શિવ સુખ થાય. ૩
૧. મને વાંછિત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org