________________
૫૬
દેવવંદનમાલા
શ્રી મલ્લિજિન કેવલજ્ઞાન કલ્યાણક સ્તવન [સાંભવ રે તું સજની મેરી,રજની કિહાં રમી આવી જી રે, એ દેશી
મલ્લિ જિનેશ્વર અરચિત કેશર, અલસર અવિનાશી છે; પરમેશ્વર પૂરણ પદ ભક્તા, ગુણરાશી શિવ વાસી; જિન ધ્યાવે ૧ મહિલ જિદ મુહિંદ, ગણ ગણ ગાવે છે (એ આંકણી) . મૃગશિર શુદી એકાદશી દિવસે, ઉપવું કેવલનાણજી, લેકાલાક પ્રકાશક ભાસક, પ્રગટ અભિનવ ભાણ છે જિનછ મલિવારા મત્યાદિક ચઉનાણુનું ભાસેન, એહમાં સકલ સમાય છે, ગ્રહ ઉડ તારા ચંદ્રપ્રભા જિમ, તરણી તેજમાં જાય છે જિનજી મલિક ફા
યભાવ સવિ શાને જાણે, જે સામાન્ય વિશેષ છે, આપ સ્વભાવે રમણ કરે પ્રભુ, તજી પુગલ સંકલેશ પ જિનજી મલ્લિ૦ ૪ ચાલીશ સહસ મહામુનિ જેહના રત્નત્રય આધાર છે; સહસ પંચાવન સાહણિ જાણો, ગુણમણિ યણ ભંડાર છે જિનજી મલ્લિ૦ | ૫ | શત સમન્યૂન સહસ પંચાવન, વરસ કેવલ ગુણ ધરતા જી; વિચરે વસુધા ઉપર જિનજી, બહુ ઉપગારને કરતા જિન૦ મલિ૦ | ૬ કેવલનાણુ કલ્યાણક જિનનું, જે ભવિયણ નિત્ય ગાવે છે; જિન ઉત્તમ પદ ૫% પ્રભાવે, શુદ્ધ રૂપ તે પાવે છે જિન છ મલિ૦ | ૭ |
૧, પ્રકાશ, ૨.. નક્ષત્ર, ૩. સૂર્ય, ૪. વર્ષ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org