________________
મૌન એકાદશીના દેવવંદન
૫૫ હિયડે ધોવીજિનસેવા કરવી, વિપ્નનાં વૃંદ ખેવી, સંઘ દુરિત હરેવી, લચ્છી લીલા વરેવી; રૂપવિજય કહેવી; આપજે મૌજ દેવી છે કે છે
દ્વિતીય સ્તુતિ છે
મલિજિનરાજ સેવીયે પુણ્ય ભાજજિમ ચડત દિવાજા, પામિયે સુખ તાજા; કોઈ લોપે ન મા, નિત્ય નવા (વ) સુખ સાજા; કોઈન કરે જા જા, પુણ્યની એહ માજા છે ૧ મલિ નમી નામે, કેવલજ્ઞાન પામે, દસ ક્ષેત્ર સુકામે, તિમજ ભિન્ન ભિન્ન નામે; ત્રણ્ય કાલ નિમે, ઘાતિયાં કર્મ વામે તે જિન પરિણામે, જઈ વસે સિદ્ધિ ધામે ારા જિનવરની વાણી, ચાર અનુયોગ ખાણી; નવતત્ત્વ વખાણી, દ્રવ્ય ષમાં પ્રમાણીક ગણધરે ગુથાણી, સાંભલે જેહ પ્રાણી; કરી કર્મની હાણી, જઈ વરે સિદ્ધિ પાણી છે ૩ મે સુર કુબેર આવે, શીશ જિનને નમાવે; મિથ્યાત ખપાવે, શુદ્ધ સમ્યકત્વ પાવે; પુણ્ય થાક જમાવે, સંઘભક્તિ પ્રભાવે પદ્મ વિજય સુહાવે, શિષ્ય તરૂપ ગાવામા
૧. મર્યાદા, ૨. નિર્મમત્વ, ૩. ખપાવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org