________________
દેવવંદનમાલા
આ છે દ્વિતીય ચૈત્યવંદન
પહેલું ચોથું પાંચમું, ચારિત્ર ચિત્ત લાવે; ક્ષક શ્રેણી જિનજી ચઢી, ઘાતિકર્મ ખપાવે છે ૧ | દીક્ષા દિન શુભ ભાવથી, ઉપનું કેવલનાણ, સમવસરણ સુરવર રચે, ચઉવિ સંઘ મંડાણ છે ૨ વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; તસ પદ પદ્મ નમ્યા થકી, ચિદ્રપ ચિત્ત ઠાય ?
છે પ્રથમ સ્તુતિ |
નમ મહિલા જિર્ણદા, જસ નમે દેવ વૃંદા; તિમ ચોસઠ ઈંદા, સેવે પાદાદા દુરગતિ દુઃખ દંદા, નામથી સુખકંદા; પ્રભુ સુજસ સુરિંદા, ગાય ભકતે નરિંદાના નવનિ જિનરાયા, શુકલ ધ્યાને સહાયા; સહં પદ પાયા, ત્યક્ત મદ મોહ માયા સુર નવ ગુણ ગાયા, કેવલશ્રી સુહાયા, તે સવિ જિનરાયા, આપજે મેક્ષ માયા છે ૨ કેવલ વર નાણે, વિશ્વના ભાવ જાણે; બાર પરિષદ ઠાણે, ધર્મ જિનજીવખાણે ગણધર તિણે ટાણે, ત્રિપદીએ અર્થમાણે; જે રહે સુહઝાણે, તેરમે આત્માનાયા વૈદ્યાદેવી, ભક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org