________________
મૌન એકાદશીનાં દેવવંદન
૫૩ પ્રભુ આગે રહ્યા કર જોડી રે, કરે ભક્તિ યુક્તિ મદ મોડી મલ્લિ૦ ભવિકા મૃગશિર સુદીની અજુઆલી રે, એકાદશી ગુણની આલી રે વર્યા સંયમ વઘુ લટકાલી છે મલ્લિ૦ ભવિ૦ ૮ દીક્ષા કલ્યાણક એહ રે, ગાતા દુઃખ ન રેહ રે; લહે રૂપવિજય જસનેહ મલિક ભવિ છે ૯
તૃતીય ચૈત્યવંદન જય જય મલિ જિહંદ દેવ, સેવા સુરપતિ સારે; મૃગશિર સુદી એકાદશી, સંયમ અવધારે છે ? અત્યંતર પરિવારમેં, સંયતિ ત્રણશે જાસ; ત્રણશે ષ નરસંયમે, સાથે વ્રત લીએ ખાસ ૨ દેવદુષ્ય ખંધ ધરી એ, વિચરે જિનવર દેવ; તસ પદ પદ્મની સેવના, રૂપ કહે નિત્ય મેવ છે ૩છે
| | ઇતિ તૃતીય જોડે છે છે અથ દેવવંદનને ચેાથે જોડે છે
વિદર્ભ દેશ મિથિલાપુરી, કુંભ નૃપતિ કુલ ભાણ; પુણ્યવલી મલિ નમો, ભવિયણ સુહ જાણો ૧ પણવિશ ધનુષની દેહડી, નીલ વરણ મહાર; કુંભ લંછન કુંભની પરે, ઉતારે ભવ પાર ર. મૃગશિર શુદી એકાદશી એ, પામ્યા પંચમ નાણુ; તસ પદ પદ્મ વંદન કરી, પામો શાશ્વત ઠાણ ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org