________________
૫૨
દેવવંદનમાલા ખાણીસગભંગી પ્રમાણી,સત નયથી ડરાણી, સાંભળે દિલ આણી, તે વરે સિદ્ધિ રાણી. ૩. વેરૂટયાદેવી, મલિ જિન પાય સેવી; પ્રભુ ગુણ સમરેવી, ભક્તિ હિયડે ધરેવી; સંઘ દુરિત હરેવી, પાપ સંતાપ એવી; રૂપવિજય કહેલી, લચ્છી લીલા વરેવી ૪ ને શ્રી મહિલજિનદીક્ષા કલ્યાણક સ્તવના
[સખી આવી દેવદિવાલી રે, એ દેશી ] પંચમ સુરલોકના વાસી રે, નવ લોકાંતિક સુવિલાસી રે; કરે વિનતિ ગુણની રાશિ 1 મલ્લિજિન નાથજી વ્રત લીજે રે, ભવિ જીવને શિવસુખ દીજે; મલિએ આંકણું. તમે કરૂણારસ ભંડાર રે, પામ્યા છે. ભવજલ પાર રે સેવકનો કરો ઉદ્ધાર છે મલ્લિ૦ ભવિ૦ મે ૨. પ્રભુ દાન સંવત્સરી આપે રે, જગનાં દારિદ્ર દુઃખ કાપે રે; ભવ્યત્વ પણે તસ છાપે [થાપે] છે મલ્લિ૦ ભવિ૦ | ૩ | સુરપતિ સઘલા મલિ આવે રે, મણિ ચણ સેવન વરસાવે રે; પ્રભુ ચરણે શીશ નમાવે છે. મલ્લિ૦ ભવિ. ૪ તીર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે સુરપતિ ભકતે નવરાવે
મલિ૦ ભવિ છે પ વસ્ત્રાભરણે શણગારે રે, ફૂલ માલા હૃદય પર ધારે રે; દુઃખડાં ઈંદ્રાણી ઉવારે છે મહિલ૦ ભવિ૦ | ૬ | મલ્યા સુર નર કેડાછેડી રે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org