________________
મૌન એકાદશીનાં દેવવંદન
૫૧
દુરગતિ દંદા, ફેરી સંસાર ફંદા પદ યુગ અરવિંદા, સૈવિયે થઈ અમંદા, જિમ શિવમુખ કંદા, વિસ્તરે ઠંડી ઠંદાલા જિનવર જયકારી, વિશ્વ ભવ્યાપકરી કરે જબ વ્રત ત્યારી, જ્ઞાન ત્રીજે નિહારી; તવ સુર અધિકારી, વિનવે ભક્તિ ધારી વર સંયમનારી, પરિગ્રહારંભ છારી ૨ મણપજજવ નાણી, હુઆ ચારિત્ર ખાણ. સુરનર ઇદ્રાણી, વંદે બહુ ભાવ આ, તે જિનની વાણી, મૂત્રમાંહિ લખાણ,આદરે જે પ્રાણ, તે વરે સિદ્ધિ પ્રાણ છે પારણું જસ ગેહે, નાથે કરે જઈ સ્વદેહે ભરે કંચન મેહે, એક તસ દેવ ને હે; સંઘ દુરિત હરહિ, દેવ દેવી વરેટિ કુબેર સુરહિ, રૂપવિજય પ્રદેહિક
છે અથ દ્વિતીય થય જોડો છે મલ્લિ જિન નામે, સંપદા કોડિ પામે; દરગતિ દુઃખ વામે, સ્વર્ગના સુખ જામે સંયમ અભિરામે, જે યથાખ્યાત નામે કરી કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામેલા પંચ ભરહ મઝાર, પંચઐરવત્ત સાર: બિહંકાલ વિચાર, નેવું જિનનાં ઉદાર કલ્યાણક વાર, જાપ જપિયે શીકાર; જિમ કરી ભવ પાર, જઈ વરે સિદ્ધિ નાર ારા જિનવરની વાણી, સૂત્રમાહે ગુથાણી; પર્ દ્રવ્ય વખાણી, ચાર અનુગ
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org