________________
॥ અથ દેવવંદનનેા તૃતીય જોડા
વિધિ—હવે પછીના બધા જોડામાં પ્રથમ જોડાની પેઠે સર્વ વિધિ કરવી.
॥ પ્રથમ ચૈત્યવંદન
અદ્ભુત રૂપ સુગ ંધિ શ્વાસ, નહિં રાગ વિકાર, મેલ નહી જસ દેહ રહે,પ્રસ્વેદ લગાર ।। સાગરવર ગભીર ધીર, સુગિરિસમ જેહ, ઔષધિપતિ સમ સૌમ્ય કાંતિ, વર ગુણગણ ગેહ ા૨ા સહસ અષ્ટોત્તર લક્ષણે એ, લક્ષિત જિનવર દેહ; તસ પદ પદ્મ નમ્યા થકી, ન રહે પાપની રેહ । ૩ ।।
૫ દ્વિતીય ચૈત્યવંદન
દેવવ નમાલા
મલ્લિનાથ શિવ સાથે, આ વર અક્ષયદાચી; છાત્રે ત્રિભુવન માંહિ, અધિક પ્રભુની કરાઈ ॥ ૧ ॥ અનુત્તર સુરથી અનંતગુણ,તનુ શાભા છાજે; આહાર નિહાર અદૃશ જાસ, વર અતિશય રાત્રે ॥ ૨ ॥ મૃગશિર શુદી એકાદશી એ, લીયે દીક્ષા જિનરાજ; તસ પદ્મ પદ્મ નમ્યા નકી, સીઝે સહ્યલાં કાજ ॥ ૩ ॥
ના થાયાના પ્રથમ જોડા !! નમા મહ્લિ જિણંદા,જિમ લહે। સુખ વ્રુદા, ટાલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org