________________
મૌન એકાદશીનાં દેવવંદન ઉપર ધરે રે, સુરવધૂ હોડાયેડિ; જગત તિલક ભાલે ધરી રે, કરતી મોડા મોડી. સત્ર મહાત્ર ૬ તવ સુરપતિ સુરગિરિ શિરે રે, નમન કરે કર જોડી; તીર્થોદક કુંભા ભરિ રે, સાઠ લાખ એક કેડિ. સ. મહા
જિન જનની પાસેઠવી રે,વરશી રયણની રાશિ સુરપતિ નંદીશ્વર ગયા રે, ધરતાં મન ઉલ્લાસ. સ. મહા. ૮ સુરપતિ નરપતિએ કરે, જન્મ ઉછવ અતિ ચંગ; મલ્લિ નિણંદ પદ પદ્મશું રે, રૂપવિજય ધરે રંગ. સ. મહા રે ૯
છે તૃતીય ચિત્યવંદન | પુરૂષોત્તમ પરમાતમા, પરમ જ્યોતિ પરધાન; પરમાનંદ સ્વરૂપ રૂપ, જગતમાં નહિ ઉપનામ છે? મરકત રત્ન સમાન વાન, તનુ કાંતિ બિરાજે; મુખ સોહા શ્રીકાર દેખી,વિધુમંડલલાજે મારા ઇંદિવરદલ નયન સલ, જન આણંદકારી; કુંભરાય કુલ ભાણ ભાલ, દીધિતિ મનોહારિારા સુરવધુ નરવધૂ મલિ મલિ, જિનગુણ ગણ ગાતી; ભક્તિ કરે ગુણવંતની, મિથ્યા અઘ ઘાતી મહિલા જિર્ણ પદ પદ્મની
એ, નિત્ય સેવા કરે જેહ; રૂપવિજય પદ સંપદા, નિશ્ચય પામે તેહ છે પ
[ ઇતિ દ્વિતીય ડે]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org